નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


પૃષ્ઠો

લેબલ ઓફિસ માહિતીઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઓફિસ માહિતીઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 4 જુલાઈ, 2021

નિદાન કસોટી ના પરિણામ

                    💢💢💢💢     નિદાન કસોટી ના પરિણામ   💢💢💢💢 

> નિદાન કસોટી ધોરણ – 9 અને 10 તથા 12 માટે નુ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થયેલ છે.

તેના દરેક વિષય ના પરીણામ અને તેની સમજ આપતો વિડિયો તેમજ એક્સેલ શીટ અહી

નિચે આપેલ છે.  

> 👉 ધોરણ અને વિષય પ્રમાણે તમારે અલગ અલગ શીટ બનાવવી. એટલે કોપી અને પેસ્ટ કરીને ખાલી ધોરણ અને વિષય બદલવો અને માર્ક્સ ને દાખલ કરવા>

👉  >    એક્સેલ શીટ અહી નિચે ચિત્ર ને ક્લિક કરતા મેળવી શકો છો.





       

રવિવાર, 13 જૂન, 2021

એસ એસ સી - 2021 ની બોર્ડ ની પરીક્ષા માં માસ પ્રમોશન

 👉  એસ એસ સી - 2021 ની પરીક્ષા ની માર્ક શીટ બનાવવા માટે ની માહિતી 👈

 આ વર્ષે ધોરણ - 10  એસ એસ સી બોર્ડ -2021 ની પરીક્ષા રદ થવાને કારણે બાળકો ને બોર્ડ નું રિજલ્ટ બનાવવાની કામગીરી જેતે શાળાને આપવામાં આવી હતી 

>  એસ એસ સી -2021 ની પરીક્ષા નું ગુણાંકન આ વખતે ધોરણ - 9 ના 40% અને ધોરણ -10 ના 60% પ્રમાણે કરવામાં આવેલ છે.

>  ધોરણ - 9 ના પ્રથમ પરીક્ષા ના 50 ના 40% પ્રમાણે - 20 માર્ક 

> ધોરણ - 9 ના બીજી પરિક્ષાના 50 ના 40 % પ્રમાણે - 20 માર્ક 

> ધોરણ - 10 ના પ્રથમ પરીક્ષા ના 80 ના 37.5% પ્રમાણે - 30 માર્ક 

> ધોરણ - 10 ના એકમ કસોટીઓ ના 10% પ્રમાણે    - 10 માર્ક 

>    આમ કુલ - 80 ગુણ ની રચના કરવામાં આવેલ  છે સાથે સાથે  આંતરિક - 20 ગુણ રાખવામા આવેલ છે 

>  આ સંપૂર્ણ સમજૂતી નીચે ના વિડીયો ને ક્લિક કરતાં માહિતી મળી જશે ..//

     >>>     એસ એસ સી માર્ક્સ ની એન્ટ્રી ની સમજૂતી      <<<






શુક્રવાર, 8 જાન્યુઆરી, 2021

PSE / SSE ( પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા _ 2020 )

  /////....... પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા - 2020 ........////


>>  નમસ્કાર બાળકો અને વાલીઓ તથા શિક્ષકમિત્રો - રાજ્ય પરીક્ષા બોર્ડ ની પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ -2020 પરીક્ષા ની જાહેરાત અને નોટિફિકેશન આવી ગયેલ છે .

>>  પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ  ધોરણ - 6 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે 

>> માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ ધોરણ - 9 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે 

>>  આ પરીક્ષા બાબત ની સંપૂર્ણ સમજૂતી 

             ( 1 ) કેવીરીતે ફોર્મ ભરવું 

( 2 ) ફોર્મ ક્યાં જમા કરવવું અને ક્યાં ડૉક્યુમેન્ટ જરૂર પડશે 

( 3 ) અભ્યાસક્રમ કેટલો અને કેવો પૂછશે 

>>>   આમ આ બધીજ બાબત ની જાણકારી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::---


>>   આ પરીક્ષા ની જાહેરાત અને નોટિફિકેશન માટે પણ નીચે ક્લિક કરતાં પી ડી એફ સ્વરૂપે મળી જશે ::--



>>  જો પરીક્ષા ના ફોર્મ અંગે ભરવા ની માહિતી ના સ્ટેપ પણ મેળવવા હોય તો નીચેના ચિત્ર ને ક્લિક કરી પી ડી એફ સ્વરૂપે મળી જશે ::--





<<  આ પરીક્ષા ના ફોર્મ ભરવા માટે અહી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં સીધા જ ફોર્મ ભરી શકો છો >>




>> ખાસ બાળકો જૂના આ પરીક્ષાઓ ના પેપર મેળવવા માગતા હોય નીચે ક્લિક કરવું :--

( 1 ) આ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતી -2014 થી 2019  ના પેપર માટે નીચે ક્લિક કરવું :--













સોમવાર, 21 ડિસેમ્બર, 2020

યુવા - ઉત્સવ -2020

     ////....................... યુવા  ઉત્સવ - 2020 ..................////

     ખાસ યુવા મિત્રો જેની ઉમર 15 થી 29 હોય તે વિધ્યાર્થીઓ આ વર્ષ ના યુવા - ઉત્સવ -2020 નું આયોજન જીલ્લા રમત ગમત અધિકારી ની ઓફિસ દ્વાર આયોજન કરવામાં આવેલ છે તેમાં ભાગ લઈ શકે છે ..

        ખાસ આ વર્ષે - કોવિડ-19 ની પરિસ્થિતી ને કારણે સ્પર્ધામાં થોડા ફેરફારો કરવામાં આવેલ છે સાથે સાથે કઈ તારીખ સુધી તમે એન્ટ્રી મેળવી શકો છે આ વખતે સ્પર્ધા કેવી રીતે આયોજન કરવામાં આવશે તે બધી સંપૂર્ણ માહિતી માટે ......👇👇👇👇

>>>> સૌપ્રથમ નીચે એક ચિત્ર આપેલ છે જેને ક્લિક કરતાં મળી જશે ::--



>>  આ સ્પર્ધાની સંપૂર્ણ જાણકારી અને પરિપત્ર માટે નીચે ક્લિક કરવું 


બુધવાર, 9 ડિસેમ્બર, 2020

કલા ઉત્સવ - 2020 ( વર્ષ 2020-21 )

 //...  નમસ્કાર મિત્રો કલા ઉત્સવ - 2020 નું આયોજન બાબત :- 

           દર વર્ષે કલા ઉત્સવ નું આયોજન રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માં રાખવામાં આવે છે . 

   આ સ્પર્ધા ને કુલ ચાર સ્તરો એટ્લે કે 

  જિલ્લા લેવલે

   ઝોન લેવલે

   રાજ્ય લેવલે 

  અને ત્યારબાદ છેલ્લે નેશનલ લેવલે તેનું આયોજન કરવામાં આવેલ છે  

                આ વખત ની સ્પર્ધા નું આયોજન કોવીડ-19 ની પરિસ્થિતી ને કારણે થોડું અલગ પ્રકારનું છે 

   જેનું સંપૂર્ણ સમાજ નીચે ના ચિત્ર ને ક્લિક કરી પહેલા માહિતી સમજી લેશો :- 


>>  આ સ્પર્ધા માટે ની સંપૂર્ણ માહિતી જો તમે ડાઉન લોડ કરવા માગતા હોય તો નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પરિપત્ર સાથે તે ડાઉન લોડ કરી શકો છે .











શનિવાર, 21 નવેમ્બર, 2020

D E AUDIT - ખાતાકીય ઓડિટ ગાંધીનગર

 //....  નમસ્કાર આચાર્યશ્રીઓ - શિક્ષકોશ્રી  અને ક્લાર્ક શ્રી ....//

                  કમિશ્નરશ્રી શાળાઓની કચેરી - ગાંધીનગર 

             ખાતાકીય ઓડિટના અનુસંધાને ગ્રાન્ટ ગણતરી મેમો 

>>>>    દરવર્ષે ખાતાકીય ઓડિટ ગાંધીનગર ની કચેરી દ્વારા થતાં હોય છે આ ગ્રાન્ટ ગણતરીના પત્રકોની માહિતી તેમજ આપણે જાતે તે ગણતરી કરીને કેવી રીતે તૈયાર રાખી શકીએ તે અનુસંધાને અહી એક સમજૂતી આપવામાં આવી છે .....//

              >>  કોઈ પણ કર્મચારી આ ગણતરી મેમો તૈયાર કરી શકે છે .

              >> સમજૂતી માટે નીચે ના ચિત્ર અને ક્લિક કરવું  👇👇>>>


>>>  આ ખાતાકીય ઓડિટ ના  પત્રકો માટે નીચેના 

                       ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ....//


શુક્રવાર, 20 નવેમ્બર, 2020

NMMS - National Means Cum Merit Scholarship (NMMS)

       > >> ........ National Means Cum Merit Scholarship (NMMS).....<<<



    >>  ઉપર  ની તારીખ માં મિત્રો સુધારો થયેલ છે હવે 31/12/2020 સુધી ફોર્મ ભરી શકાય છે .  

      માટે ખાસ જરૂરિયાત વાળા બાળકો ને ફોર્મ ભરવા સલાહ આપવી >



 >>  NMMS --- નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ ની સંપૂર્ણ માહિતી ઓનલાઇન ફોર્મ 

        કેવી રીતે ભરવું તેની વેબ સાઇટ પર થી સમજૂતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ;;--




ગુરુવાર, 15 ઑક્ટોબર, 2020

શાળા નો ડેડસ્ટોક રદ કરવાની કાર્યવાહી અને પત્રકો

 //.......  નમસ્કાર મિત્રો શાળા ના ડેડ સ્ટોક રદ કરવામાટે ની કાર્યવાહી અને પત્રકો ની સમજ :-

  >>    શાળા માં ના વર્ષો જૂના કોઈ પણ સાધનો / વસ્તુઓ / અન્ય સામગ્રી જો શાળા ના ડેડ સ્ટોક માથી રદ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા ના મંડળ તથા શાળા ના આચાર્ય દ્વારા તે કરી શકાય છે. 

   >>  આ માટે જ્યારે જિલ્લા ના શિક્ષણાધિકારી દ્વારા કોઈ પ્રતિનિધિ શાળામાં આવે ત્યારે તેમની સાથે ચર્ચા કરી જે સાધનો કે વસ્તુઓ શાળા દ્વારા ગ્રાન્ટ માથી ખરીદી કરવામાં આવેલી હોય અને તે વાપરવા યુક્ત રહી નાહોય તેવી વસ્તુઓને બતાવી તથા તેના ફોટા પાડી નિયત પત્રકો માં નોધ કરી શાળા ના મંડળ ની મંજૂરી મેળવી દરખાસ્ત કરી શકાય છે .

>> આ દરખાસ્ત માટે ના પત્રકો નીચ ની લિન્ક ક્લિક કરી ને તમે દરખાસ્ત તૈયાર કરી શકો છો અને ડીઇઓ ઓફિસ માં મોકલી શકો છો .

 >>  ખાસ નીચે ના પત્રકોમાં તમારી રીતે સુધારા કરી દરખાસ્ત બનાવવી 


   ( 1 ) મંડળ નો ઠરાવ :- 

                  મંડળ ના ઠરાવ માટે અહી ક્લિક કરવું

       સેમ્પલ ડેટા માટે નીચે ક્લિક કરવું :- 

સેમ્પલ ડેટા જોવા માટે અહી ક્લિક કરજો

      ( 2 ) નોટિસ જાહેર જગ્યાપર  :- 

જાહેર હરાજી માટેની નોટિસ માટે અહી ક્લિક કરવું

    

    ( 3 ) ડેડ સ્ટોક નું રોજ કામ   :- 

ડેડ સ્ટોક માટે નું રોજકામ માટે અહી ક્લિક કરવું


     ( 4) ડેડસ્ટોક રજીસ્ટર    :-

ડેડ સ્ટોક રજીસ્ટર ( એક્સેલ ફાઇલ) માટે અહી ક્લિક કરવું

         સૅમ્પલ ડેટા માટે નીચે ની લિન્ક ક્લિક કરવી ;-

સાધનો કમીકરવા માટેની એક્સેલ સીટ નું સેમ્પલ ડેટા માટે અહી ક્લિક કરવું


     ( 4) શાળા નો લેટરપેડ     :-

શાળા નો લેટરપેડ

    ( 5 ) કોટેશન :- 

કોટેશન નો નમૂનો માટે અહી ક્લિક કરવું

     



સોમવાર, 5 ઑક્ટોબર, 2020

અખબારી યાદી - ધોરણ -9 થી 12 ના અભ્યાષ્ક્રમ બાબત

 ////......નમસ્કાર બાળકો .....અને વાલીઓ 



              જેની રાહ બાળકો અને ખાસ વાલીઓ જોતાં હતા તે માહીતી ની અખબારી યાદી માં ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમ ની માહિતી આવી ગઈ છે..

   માહિતી ની સમજૂત માટે નીચે ના ચિત્ર અને ક્લિક કરવું ..//


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની અખબારી યાદી માટે નીચે ના ચિત્ર ને  ક્લિક કરવું 




મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020

ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ અંતર્ગત TOT ( ટ્રેનિગ ઓફ ટ્રેનર ) ની તાલીમ માં ઓનલાઈન જોડાવા માટે ..//

 //....  નમસ્કાર મિત્રો ......  ખાસ વ્યાયામ શિક્ષકો 

                           ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ અંતર્ગત વ્યાયામ શિક્ષકો ને ઓનલાઈન તાલીમ ,,,,,   ToT ( ટ્રેનીંગ ઓફ ટ્રેનર ) ની તાલીમ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરાઇ join ( જોઇન) પર ક્લિક કરતાં સીધાજ તાલીમ માં જોડાઈ શકશો ...//



ખાસ મિત્રો તાલીમ ક્યાં જીલા ને ક્યારે છે તે મુજબ જોઇન થઈ જવું ..//

 તમારા જીલ્લા ની ખબર ના હોય તો પરિપત્ર જોઈ લેવો તે જોવા માટે નીચે ની લિન્ક પર ક્લિક કરતાં પરિપત્ર મળી રહેશે ,,//

પરિપત્ર માટે અહી ક્લિક કરવું

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2020

Microsoft Team ( માઈક્રોસોફ્ટ ટિમ ) ની સંપૂર્ણ સમજૂતી

 //...નમસ્કાર મિત્રો ....... આચાર્યશ્રી તથા શિક્ષકો અને બાળકો તથા વાલીઓ 

     અહી  માઇક્રોસોફ્ટ ટિમ ના સંપૂર્ણ સમજૂતી આપતા વિડીયો મૂકવામાં આવેલા છે 

     દરેક બાબતો ને લગતા વિડીયો અલગ અલગ મૂકેલા છે જેથી તમને સમજવા માં અને પ્રિક્ટિકલ દ્વારા કરવામાં સરળતા રહે ..... 

   ( 1 )  માઇક્રોસોફ્ટ ટીમ ને ડાઉનલોડ કરવી અને લૉગિન થવું ..નીચે ના ચિત્ર ને ક્લિક કરો 


   ( 2 ) માઇક્રોસોફ્ટ ટીમ માં કેવી રીતે ધોરણ ( ટીમ) અને ચેનલ ( વિષય) મેળવી શકાય અને બનાવી શકાય  ..નીચે ના ચિત્ર ને ક્લિક કરો 

                                               


  ( 3 ) માઇક્રોસોફ્ટ ટીમ માં કેવી રીતે ધોરણ ( ટીમ) અને ચેનલ ( વિષય)  નો ઓનલાઇન ક્લાસ લઈ શકાય તેની માહિતી માટે  ..નીચે ના ચિત્ર ને ક્લિક કરો 


  ( 4 )  માઇક્રોસોફ્ટ ટીમ માં કેવી રીતે ધોરણ ( ટીમ) અને ચેનલ ( વિષય)  નો એસાઇંમેંટ  બાળકોને આપી  શકાય તેની માહિતી માટે  ..નીચે ના ચિત્ર ને ક્લિક કરો 



     ( 5 ) માઇક્રોસોફ્ટ ટીમ માં કેવી રીતે ધોરણ ( ટીમ) અને ચેનલ ( વિષય)  ની ક્વિઝ બનાવી ને ફોર્મ માં  બાળકોને આપી  શકાય અને પાછો રિસ્પોન્સ મેળવી શકાય તેની માહિતી માટે  ..નીચે ના ચિત્ર ને ક્લિક કરો 



//......અહી મિત્રો જે વિડીયો બનાવેલા છે તેને સબ્સ્કારાઈબ કરવાનું ભૂલતા નહીં આવી શિક્ષણ ની નવી બાબતો અને વિગતો આ બ્લોગ પર એકદમ શુધ્ધ ભાષા માં આપની ગુજરાતી ભાષા માં દરેક ને ખબર પડે તે રીતે મૂકવામાં આવે છે જેથી  આ બ્લોગ જોતાં રહેજો ,,   આભાર ///



શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020

ખેલો ઈન્ડિયા - સ્કૂલ ફિટનેશ અંતર્ગત ( આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો ની તાલીમ બાબત )

 //.....નમસ્કાર મિત્રો .... 

                      ખેલો ઈન્ડિયા અંતર્ગત આપણી શાળા અને વ્યાયામ શિક્ષક નું રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તેની માહિતી ... આપણે અગાઉ ની માહિતી એટલે આગડ ના પેજ માં આપી હતી જો રજીસ્ટ્રેસન ના કર્યું હોય તો તે પહેલા જોઈ લેવું ,,

     આજ ખાસ શાળા ના આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો ને કેવીરીતે તાલીમ ઓનલાઇન મેળવવાની ચ્હે તેની સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવી છે . જે નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ,,

      મિત્રો આખી માહિતી સંપૂર્ણ વિડીયો જોશો તોજ ખબર પડશે માટે સ્ક્પિ કર્યા શિવાય સંપૂર્ણ વિડીયો જોઈ તમે તાલીમ નું પણ રજીસ્ટ્રેસન કરી સકો છો ,,

   તો નીચે ના ચિત્ર ને ક્લિક કરો અને સંપૂર્ણ  માહિતી મેળવો 



///.......હા મિત્રો આ બાબત નો પરિપત્ર જોઈએ તો નીચે ની લિન્ક પર ક્લિક કરજો મળી જશે ...////

ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ અંતર્ગત તાલીમ ના પરિપત્ર માટે અહી ક્લિક કરવું..//

ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2020

ખેલો ઈન્ડિયા અંતર્ગત - સ્કૂલ ફિટનેશ એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બાળકો ની એન્ટ્રી કરવા બાબત

                     ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ઇન સ્કૂલ - 2.0 

/////.....નમસ્કાર મિત્રો ...સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ખેલો ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટ્રેસન કર્યા બાદ સ્કૂલ ના દરેક બાળક ની એન્ટ્રી તેમાં એક્સેલ શીટ માં કરવાની છે તેની સંપૂર્ણ સમાજ નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી રહેશે ..



જો કોઈ શાળા નું રજીસ્ટ્રેસન બાકી હોય તો પહેલા રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તે સમજવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરી સમજી લેવું પછી બાળકો ની એન્ટ્રી કરવી ,,//



બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

ગુજરાત કેરિયર પોર્ટલ ( GUJARAT CAREER PORTEL)

 //....નમસ્કાર મિત્રો ... બાળકો અને વાલીઓ 

                      બાળકો ના ધો-10 અને ધો -12 પછી ક્યાં ક્ષેત્ર માં બાળક નો અગાળ નો અભ્યાસ તથા ક્યાં થી સ્કોલરશીપ અને કેવા અભ્યાસક્રમો ગુજરાત માં દેશ માં તથા વિદેશ માં બાળક ને અભ્યાસ કરવા માટે મૂકવાની મુજવણ ની સચોટ માહીતી .....//

   આમ અભ્યાસ ને લગતી તથા કારકિર્દી ને લગતી બધીજ માહિતી માત્ર એકજ જગ્યાએ મળી રહેશે ,,

    જણાવા માટે નીચેના લિન્ક  પર ક્લિક કરી ને પહેલા સમજી લેવું ત્યાર બાદ વેસાઇટ કે એપ જેવા મધ્યમ થી મેળવી શકો છો ..

     










સોમવાર, 21 સપ્ટેમ્બર, 2020

I - DREAM તાલીમ

 //....નમસ્કાર...આચાર્યશ્રીઑ અને 

                        સાથે સાથે વ્હાલા બાળકો અને તેમના વાલીઓ ,,

ઉપરોક્ત બાબત જણાવવાનું કે ....I - DREAM સંસ્થા દ્વારા 

    શિક્ષા વોકેશનલ એજ્યુકેસન અંતર્ગત એક તાલીમ ત્રણ દિવસ ની છે.

તે તાલીમ એક દિવસ તા - 22/9/20 ના રોજ જીલા શિક્ષણ વિભાગ ના કર્મચારી 

એક દિવસ શાળા ના આચાર્ય શ્રીઓ  જેમને તા- 23/9/20 છે.

તથા શાળામાં અભ્યાષ કરતાં બાળકો અને તેમના વાલીઓ ને તા- 24/09/20 ના રોજ લેવાની છે.( માઈક્રોસોફ્ટ ટિમ માં લેવાની છે જેથી નીચે મુજબ પહેલા સમજી લેવું )

તાલીમ કેવીરીતે લેવાની , ક્યાં લેવાની વગેરે બાબત ની 

  પૂરી સમજૂતી નીચે ની લિન્ક ક્લિક કરવાથી મળી રહેશે,


I - DREAM તાલીમ માટે અહી ક્લિક કરવું


./////  પરિપત્ર માટે અહી નીચે જોવું ..

પરિપત્ર માટે અહી ક્લિક કરવું

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

FIT INDIA FREEDAM RUN CERTIFICATE

 /.....  મિત્રો ...ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન માટે નું રજીસ્ટ્રેસન કરવા નીચે ની લિન્ક પર ક્લિક કરવું ..//

//.   જે મિત્રો પોતાનું સર્ટિફિકેટ  રજીસ્ટ્રાર કરવા માગતા હોય તો નીચે ક્લિક કરવું જેમાં Individual પર ક્લિક કરવું અને માહિતી ભરવી છેલ્લે એક ફોટો અપલોડ કરવો પછી સબમિટ આપી દેવું 

પોતાનું અલગ થી ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન નું સર્ટિ મેળવવા અહી ક્લિક કરવું


//..  જે મિત્રો સ્કૂલ નું રજીસ્ટ્રેસન કરવા માગતા હોય તેમણે નીચે ની લિન્ક પર ક્લિક કરવું ..મેન હોમપજ પર 

Register as Organiser પર ક્લિક કરવાથી પણ પેજ ખૂલે છે..

અથવા નીચેની લિન્ક પરથી સીધું શાળા નું રજીસ્ટ્રેસન કરી સકાય છે ..

શાળા ના રજીસ્ટ્રેસન માટે અહી ક્લિક કરવું

//....  જે મિત્રો એ ડિટેલ્સ ને એડ કરી દીધી છે. તેમણે સર્ટિ ફિકેટ માટે નીચે મેઇલ ના ખાના માં જ્યારે રજીસ્ટ્રેસન કર્યું હોય તે મેઇલ નાખ્યો હોય તે નાખી ને તમે સર્ટિ ડાઉન લોડ કરી સકો છો 

સર્ટિફિકેટ ને મેઇલ માથી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરવું

FIT INDIA FITNESS ASSESSMENT FOR SCHOOL GOING CHILDREN

 //..  નમસ્કાર મિત્રો ,,,

                ફિટ ઈન્ડિયા ઉજવણી અંતર્ગત સર્વ શિક્ષા તરફ થી એક પરિપત્ર આવ્યો છે . આ સંદર્ભે દરેક શાળા દ્વારા આ ફિટ ઈન્ડિયા ફિટનેસ અસેસમેંટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન માં શાળા નું રજીસ્ટ્રેસન કરવાનું છે ..મિત્રો 

          આ રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી એક ક્લિક દ્વારા નીચે થી મળી રહેશે.

ફિટ ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન માટે અહી ક્લિક કરવું

ઉપર ની વિગત નો વિડીયો જોયા બાદ જ રજીસ્ટ્રેસન માટે નીચે ક્લિક કરવું ..ખાસ મિત્રો 

  ચેનલ ને સબ્સ્ક્રઈબ કરવું ભૂલતા નહીં ,, નવી નવી માહિતીઓ જડપ થી તમારા સુધી પહોચડવા માટે ..//

  સ્કૂલ રજીસ્ટ્રેસન માટે અહી ક્લિક કરવું

પરિપત્ર માટે નીચે ની લિન્ક પર ક્લિક કરજો મિત્રો ..//

ફિટ ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન પરોપત્ર માટે અહી ક્લિક કરવું


ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ અને તેને સંબધિત કામગીરી ના ડેમો વિડીયો ( કેવી રીતે તમારે આ વેબ પર કામ કરવાનું છે તેની સંપૂર્ણ જાણકારી માટે નીચે ની લિન્ક પર ક્લિક કરજો એટ્લે સો ટકા બધીજ જાણકારી મેળવી શકશો..//

ખેલો ઈન્ડિયા ફિટનેસ સ્કૂલ ફોર ચિલ્ડ્રન માટે શાળા દ્વારા કેવી રીતે કમકરવાનુંછે તે જાણવા માટે અહી ક્લિક કરું

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

શાળા નું વાય પત્રક ( જનરલ રજીસ્ટર )

 //...નમસ્કાર મિત્રો .. 

                 શાળા નાસામાન્ય વાય પત્રક (જનરલ રજીસ્ટર) ની સમજ સાથે 

 શાળા છોડયા ના પ્રમાણપત્ર ની ચોકસાઇ અને તેના દ્વારા જનરલ રજીસ્ટર માં ની નોધો ની માહિતી ...//

            ટૂંક માં બધુજ જે જાણવા જરૂરી છે નિયમો ની માહિતી..//

નીચીક્લિક કરતાં મળી રહેશે.

જનરલ રજીસ્ટર ( સામાન્ય વાય પત્રક ) માટે અહી ક્લિક કરવું.

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2020

ડેડ સ્ટોક રદ કરવા બાબત

 //..નમસ્કાર મિત્રો દર વર્ષે શાળા ના ડેડ સ્ટોક ની અમુક વસ્તુઓ ને રદ કરવામાં આવે છે. તે માટે ના પત્રકો એક્સેલ શીટ માં નીચે ક્લિક કરતાં મળી રહેશે.

ડેડ સ્ટોક રદ કરવા માટે ના પત્રકો માટે અહી કલીક કરવું.

વર્ષ - 2020 / 2021 ની કન્યાઓ ની ફી ના પત્રક -1 અને 2 બાબત


 //.. નમસ્કાર મિત્રો વર્ષ 2020-21 ના કન્યા ફી માફી બાબત ના ડી ઇ ઑ ના પત્રકો -1 અને 2 નીચે ની લિન્ક ક્લિક કરતાં તમને એક્સેલ શીટ માં છે. માટે તમે સીધી માહિતી નાખી પ્રિન્ટ નિકાળી શકો છો....આભાર/

વર્ષ - 2020 / 21 ની કન્યા ફી ના પત્રકો 1 અને 2