મંગળવાર, 15 ડિસેમ્બર, 2020
ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક - 2020
શુક્રવાર, 16 ઑક્ટોબર, 2020
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ ઓનલાઇન ટેસ્ટ
//..... નમસ્કાર શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી -
સ્કૂલ ફિટનેશ અંતર્ગત જે ઓનલાઇન ટેસ્ટ નું આયોજન ખેલો ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું જે વેબસાઇટ પર ચાલુ થઈ ગયું છે .. .../
>> જો મિત્રો તમે ઓનલાઇન તાલીમ માં જોડાયા હશો તોજ ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..તે ખાસ યાદ રાખજો બાકી આપી શકાતી નથી
જે શિક્ષકો અને આચાર્યો દ્વારા તાલીમ માં જોડાયા હોય તે નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને સીધાજ વેબસાઇટ પર જઈ ને યુસરનેમ અને પાસવર્ડ જે મેઈલ માં આવેલ હતા તે નાખી ......TOT એટેન્ડ માં જઈ ને ટેક ટેસ્ટ પર ક્લિક કરી ને ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો ..
>>>> ઓનલાઇન ટેસ્ટ માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું ::--
શનિવાર, 10 ઑક્ટોબર, 2020
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ પ્રોગ્રામ અંતર્ગત ( SAI) સંપર્ક ની વિગત
//.....નમસ્કાર મિત્રો અને આચાર્યશ્રી ....
ખેલો ઈન્ડિયા અંતર્ગત જે સ્કૂલ ફિટનેસ ને લગતી માહિતી ઑ અને તેમના સંપર્ક ની જરૂર પડે તો તણી વિગતો નીચે ના ચિત્ર ને ક્લીક કરી ને મેળવી શકો છો ,,//
આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--
//....શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓ ને ખેલો ઈન્ડિયા અંતર્ગત કોઈ પણ પ્રશ્નો હોય તો તેના જવાબ માટે પણ નીચેના ચિત્રને ક્લિક કરતાં માહિતી મળી જશે ,,//
આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--
શુક્રવાર, 9 ઑક્ટોબર, 2020
ખેલો ઈન્ડિયા - સ્કૂલ ફિટનેસ અંતર્ગત ઓનલાઇન ટેસ્ટ બાબત ( આચાર્યો / વ્યાયામ શિક્ષકો )
//.... નમસ્કાર મિત્રો ..ખાસ આચાર્યશ્રીઓ અને વ્યાયામ શિક્ષક મિત્રો ..//
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફીટનેશ અંતર્ગત જે તાલીમ થઈ હતી ત્યારે મિત્રો ઓનલાઇન ટેસ્ટ લેવાની વાત થઈ હતી તે સર્વ શિક્ષા અભયાન દ્વારા પરિપત્ર કરી ને ઓનલાઇન ટેસ્ટ નું આયોજન કરેલ છે મિત્રો ..//
આની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી શકશો :--
ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ માં કરવાની થતી કામગીરી ની માહિતી
/...નમસ્કાર આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો .....
સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા અંતર્ગત કરવાની થતી તમામ કામગીરી માટે નીચેના દરેક મુદ્દાને ધ્યાન માં રાખી ક્લિક કરતાં બધીજ માહિતી મળી જશે ,,( જેમકે એપ કેવી રીતે કામકારે છે વેબ સાઇટ માં કેવી રીતે રજીસ્ટ્રેસન કરવાનું બાળકો કેવી રીતે દાખલ કરી ને માહિતીઓ ભરવાની દરેક માહિતી મળી જશે ...
( 2 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી :- નીચે ના ચિત્ર ને ક્લિક કરવું
( 3 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત ખેલો ઈન્ડિયા માં આચાર્ય શ્રી દ્વારા કરવાની થતી કામગીરી :- નીચે ચિત્ર પર ક્લિક કરવું
( 4 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત ખેલો ઈન્ડિયા માં શાળા ના વ્યાયામ શિક્ષક દ્વારા કરવાની થતી કામગીરી :- નીચેના ચિત્ર ને ક્લિક કરવું
( 5 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત મોબાઈલ એપ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેસન કરી બાળકોનો ડેટા સેવ કરી શકાય તેની માહિતી : - નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે
સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા અંતર્ગત કરવાની તહતી કામગીરી માટે નીચે ની pdf ને ક્લિક કરતાં બધીજ માહિતી મળી જશે :--
સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા ની બધીજ માહિતી એકજ પીડીએફ મી ક્લિક અહી કરો ,,//
>>> શાળા ના બાળકો ની જે વ્યાયામ અંતર્ગત જે જુદી જુદી ટેસ્ટ લેવાની છે તેની માહિતી નીચે ક્લિક કરતો મળી રહેશે ,, // બાળક ની ઉમર 5 થી 8 વર્ષ માટે ની અલગ છે અને 9 થી18 વર્ષ ના બાળકો ની અલગ છે જે નીચે ની લિન્ક ક્લિક કરતાં મળી જશે
( 2 ) સ્કૂલ ફિટનેસ માં બાળકો ના જે ટેસ્ટ લેવાના છે તેની વિડીયો દ્વારા સમજૂતી ..//
>>> ખેલો ઈન્ડિયા ફિટનેસ આ વિભાગ માં કેવી રીતે વેબ પર કે એપ પર કામ કેવી રીતે કરવાનું છે તથા ખેલો ઈન્ડિયા ની કામગીરી ની બધીજ સમજૂતી નીચે ક્લિક કરતાં લામી જશે ..//
( 3 ) ખેલો ઈન્ડિયા ફિટનેસ અંતર્ગત કરવાની થતી બધીજ કામગીરી ની માહિતી અહી ક્લિક કરતાં મળી જશે ..//
મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ અંતર્ગત TOT ( ટ્રેનિગ ઓફ ટ્રેનર ) ની તાલીમ માં ઓનલાઈન જોડાવા માટે ..//
//.... નમસ્કાર મિત્રો ...... ખાસ વ્યાયામ શિક્ષકો
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ અંતર્ગત વ્યાયામ શિક્ષકો ને ઓનલાઈન તાલીમ ,,,,, ToT ( ટ્રેનીંગ ઓફ ટ્રેનર ) ની તાલીમ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરાઇ join ( જોઇન) પર ક્લિક કરતાં સીધાજ તાલીમ માં જોડાઈ શકશો ...//
ખાસ મિત્રો તાલીમ ક્યાં જીલા ને ક્યારે છે તે મુજબ જોઇન થઈ જવું ..//
તમારા જીલ્લા ની ખબર ના હોય તો પરિપત્ર જોઈ લેવો તે જોવા માટે નીચે ની લિન્ક પર ક્લિક કરતાં પરિપત્ર મળી રહેશે ,,//
શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020
ખેલો ઈન્ડિયા - સ્કૂલ ફિટનેશ અંતર્ગત ( આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો ની તાલીમ બાબત )
//.....નમસ્કાર મિત્રો ....
ખેલો ઈન્ડિયા અંતર્ગત આપણી શાળા અને વ્યાયામ શિક્ષક નું રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તેની માહિતી ... આપણે અગાઉ ની માહિતી એટલે આગડ ના પેજ માં આપી હતી જો રજીસ્ટ્રેસન ના કર્યું હોય તો તે પહેલા જોઈ લેવું ,,
આજ ખાસ શાળા ના આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો ને કેવીરીતે તાલીમ ઓનલાઇન મેળવવાની ચ્હે તેની સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવી છે . જે નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ,,
મિત્રો આખી માહિતી સંપૂર્ણ વિડીયો જોશો તોજ ખબર પડશે માટે સ્ક્પિ કર્યા શિવાય સંપૂર્ણ વિડીયો જોઈ તમે તાલીમ નું પણ રજીસ્ટ્રેસન કરી સકો છો ,,
તો નીચે ના ચિત્ર ને ક્લિક કરો અને સંપૂર્ણ માહિતી મેળવો
///.......હા મિત્રો આ બાબત નો પરિપત્ર જોઈએ તો નીચે ની લિન્ક પર ક્લિક કરજો મળી જશે ...////
ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ અંતર્ગત તાલીમ ના પરિપત્ર માટે અહી ક્લિક કરવું..//
ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2020
ખેલો ઈન્ડિયા અંતર્ગત - સ્કૂલ ફિટનેશ એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બાળકો ની એન્ટ્રી કરવા બાબત
ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ઇન સ્કૂલ - 2.0
/////.....નમસ્કાર મિત્રો ...સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ખેલો ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટ્રેસન કર્યા બાદ સ્કૂલ ના દરેક બાળક ની એન્ટ્રી તેમાં એક્સેલ શીટ માં કરવાની છે તેની સંપૂર્ણ સમાજ નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી રહેશે ..
જો કોઈ શાળા નું રજીસ્ટ્રેસન બાકી હોય તો પહેલા રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તે સમજવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરી સમજી લેવું પછી બાળકો ની એન્ટ્રી કરવી ,,//
ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020
FIT INDIA FREEDAM RUN CERTIFICATE
/..... મિત્રો ...ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન માટે નું રજીસ્ટ્રેસન કરવા નીચે ની લિન્ક પર ક્લિક કરવું ..//
//. જે મિત્રો પોતાનું સર્ટિફિકેટ રજીસ્ટ્રાર કરવા માગતા હોય તો નીચે ક્લિક કરવું જેમાં Individual પર ક્લિક કરવું અને માહિતી ભરવી છેલ્લે એક ફોટો અપલોડ કરવો પછી સબમિટ આપી દેવું
પોતાનું અલગ થી ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન નું સર્ટિ મેળવવા અહી ક્લિક કરવું
//.. જે મિત્રો સ્કૂલ નું રજીસ્ટ્રેસન કરવા માગતા હોય તેમણે નીચે ની લિન્ક પર ક્લિક કરવું ..મેન હોમપજ પર
Register as Organiser પર ક્લિક કરવાથી પણ પેજ ખૂલે છે..
અથવા નીચેની લિન્ક પરથી સીધું શાળા નું રજીસ્ટ્રેસન કરી સકાય છે ..
શાળા ના રજીસ્ટ્રેસન માટે અહી ક્લિક કરવું
//.... જે મિત્રો એ ડિટેલ્સ ને એડ કરી દીધી છે. તેમણે સર્ટિ ફિકેટ માટે નીચે મેઇલ ના ખાના માં જ્યારે રજીસ્ટ્રેસન કર્યું હોય તે મેઇલ નાખ્યો હોય તે નાખી ને તમે સર્ટિ ડાઉન લોડ કરી સકો છો
FIT INDIA FITNESS ASSESSMENT FOR SCHOOL GOING CHILDREN
//.. નમસ્કાર મિત્રો ,,,
ફિટ ઈન્ડિયા ઉજવણી અંતર્ગત સર્વ શિક્ષા તરફ થી એક પરિપત્ર આવ્યો છે . આ સંદર્ભે દરેક શાળા દ્વારા આ ફિટ ઈન્ડિયા ફિટનેસ અસેસમેંટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન માં શાળા નું રજીસ્ટ્રેસન કરવાનું છે ..મિત્રો
આ રજીસ્ટ્રેસન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી એક ક્લિક દ્વારા નીચે થી મળી રહેશે.
ફિટ ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન માટે અહી ક્લિક કરવું
ઉપર ની વિગત નો વિડીયો જોયા બાદ જ રજીસ્ટ્રેસન માટે નીચે ક્લિક કરવું ..ખાસ મિત્રો
ચેનલ ને સબ્સ્ક્રઈબ કરવું ભૂલતા નહીં ,, નવી નવી માહિતીઓ જડપ થી તમારા સુધી પહોચડવા માટે ..//
સ્કૂલ રજીસ્ટ્રેસન માટે અહી ક્લિક કરવું
પરિપત્ર માટે નીચે ની લિન્ક પર ક્લિક કરજો મિત્રો ..//
ફિટ ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ ફોર સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન પરોપત્ર માટે અહી ક્લિક કરવું
ખેલો ઈન્ડિયા ફિટનેસ એસેસમેન્ટ અને તેને સંબધિત કામગીરી ના ડેમો વિડીયો ( કેવી રીતે તમારે આ વેબ પર કામ કરવાનું છે તેની સંપૂર્ણ જાણકારી માટે નીચે ની લિન્ક પર ક્લિક કરજો એટ્લે સો ટકા બધીજ જાણકારી મેળવી શકશો..//














