નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


ઇ - ક્લાસ

 ///.... નમસ્કાર મિત્રો ..અને બાળકો તથા બાળકો ના વાલી મિત્રો

             ગુજરાત ઇ - ક્લાસ દ્વારા બાળકો ને અભ્યાષ મળી રહે તે હેતુ થી સર્વ શિક્ષા અભિયાન દ્વારા આ ક્લાસ શરૂ કરવામાં આવેલ છે.

   અહી તમને તમારે મનફાવે તે સમયે તેનો અભ્યાષ માટે જોઈ શકો છો.માટે વારે ઘડીએ લિન્ક શોધવા જવી પડતી નથી . 

     માત્ર એક જ ક્લિક કરવાથી તમારા ધોરણ ના દરેક વિષય ના બધાજ વિડીયો એક સાથે ક્રમમાં દેખાશે તમને જરૂર હોય તે જોઈ શકો છો.

 જેની માટે નીચે ના ચિત્ર પર ક્લિક કરવું ..//



0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો