👉 એસ એસ સી - 2021 ની પરીક્ષા ની માર્ક શીટ બનાવવા માટે ની માહિતી 👈
> આ વર્ષે ધોરણ - 10 એસ એસ સી બોર્ડ -2021 ની પરીક્ષા રદ થવાને કારણે બાળકો ને બોર્ડ નું રિજલ્ટ બનાવવાની કામગીરી જેતે શાળાને આપવામાં આવી હતી
> એસ એસ સી -2021 ની પરીક્ષા નું ગુણાંકન આ વખતે ધોરણ - 9 ના 40% અને ધોરણ -10 ના 60% પ્રમાણે કરવામાં આવેલ છે.
> ધોરણ - 9 ના પ્રથમ પરીક્ષા ના 50 ના 40% પ્રમાણે - 20 માર્ક
> ધોરણ - 9 ના બીજી પરિક્ષાના 50 ના 40 % પ્રમાણે - 20 માર્ક
> ધોરણ - 10 ના પ્રથમ પરીક્ષા ના 80 ના 37.5% પ્રમાણે - 30 માર્ક
> ધોરણ - 10 ના એકમ કસોટીઓ ના 10% પ્રમાણે - 10 માર્ક
> આમ કુલ - 80 ગુણ ની રચના કરવામાં આવેલ છે સાથે સાથે આંતરિક - 20 ગુણ રાખવામા આવેલ છે
> આ સંપૂર્ણ સમજૂતી નીચે ના વિડીયો ને ક્લિક કરતાં માહિતી મળી જશે ..//
>>> એસ એસ સી માર્ક્સ ની એન્ટ્રી ની સમજૂતી <<<
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો