//....નમસ્કાર...આચાર્યશ્રીઑ અને
સાથે સાથે વ્હાલા બાળકો અને તેમના વાલીઓ ,,
ઉપરોક્ત બાબત જણાવવાનું કે ....I - DREAM સંસ્થા દ્વારા
શિક્ષા વોકેશનલ એજ્યુકેસન અંતર્ગત એક તાલીમ ત્રણ દિવસ ની છે.
તે તાલીમ એક દિવસ તા - 22/9/20 ના રોજ જીલા શિક્ષણ વિભાગ ના કર્મચારી
એક દિવસ શાળા ના આચાર્ય શ્રીઓ જેમને તા- 23/9/20 છે.
તથા શાળામાં અભ્યાષ કરતાં બાળકો અને તેમના વાલીઓ ને તા- 24/09/20 ના રોજ લેવાની છે.( માઈક્રોસોફ્ટ ટિમ માં લેવાની છે જેથી નીચે મુજબ પહેલા સમજી લેવું )
તાલીમ કેવીરીતે લેવાની , ક્યાં લેવાની વગેરે બાબત ની
પૂરી સમજૂતી નીચે ની લિન્ક ક્લિક કરવાથી મળી રહેશે,
I - DREAM તાલીમ માટે અહી ક્લિક કરવું
.///// પરિપત્ર માટે અહી નીચે જોવું ..
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો