નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


ખાસ અરજીપત્રકો

 /..  નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય ના દરેકે પ્રકાર ની કચેરી માં જરૂરી એવા બધાજ ફોર્મ અહી નીચે ક્લિક કરવાથી મળી જશે....//

 1 ) લગ્ન વિજ્ઞપ્તિ માટે અહી ક્લિક કર

  2 ) લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નવા રેસન કાર્ડ માટે ની અરજી ( એ પી એલ )

 3 ) શિક્ષિત બેરોજગાર યુવાનો માટે નાણાકીય લોન અને સહાય મેળવવા માટે ની અરજી

4 ) નામ નોધણી અંગે નું અરજી પત્રક

5 ) અછતગ્રસ્ત વિસ્તાર માં ઘાસ ચારા સંગ્રહ કરવા માટે નાણાકીય મદાદ અંગે નું અરજીપત્રક

6 ) અનુ.જાતી અને વિચારતી વિમુક્ત જાતીને ખેતી ની જમીન ખરીદવા સહાય માટે નું પત્રક

7 ) અનુ.જાતી નું પ્રમાણ પત્ર 

8 ) આદર્શ નિવાશી શાળા માં પ્રવેશ નું પત્રક

9 ) આદીજાતી બેરોજગાર ને કેબિન કે પાકી દુકામ સહાય માટે નું અરજી પત્રક

10 ) આંબેડકર આવાસ યોજના માટે નું ફોર્મ

11 ) ઇન્દિરા આવાસ યોજના માં કાચા જુપડા અને મકાન નવા બનાવવા માટે નું ફોર્મ

12 ) ઇન્દિરા આવાસ યોજાના માટે બાંધકામ મંજૂર ની અરજી

13 ) એ પી એલ કાર્ડ માટે નું ફોર્મ

14 ) અનુ.જાતી ના વ્યક્તિ ને બકરા પાડવા માટે ની સહાય નું ફોર્મ

15 )એફિડેવિટ ની અસલ નકલ મેળવાવા નું અરજીપત્રક

16 ) પછાત વર્ગ ના બાળકો ને કોલેજ ના અભ્યાષ માં કાર્ડ મેળવાવા નું અરજી પત્રક

17 ) અનુ.જાતી ના સ્નાતક બેરોજગાર ને પાંચ દૂધાલા પશુ ના એકમ ની સ્થાપના મેતે ની સહાય

18 ) ગૌચર વિકાસ નું અરજીપત્રક

19 ) ખેડૂત ખાતેદાર હોવા અંગે નું પ્રમાણ પત્ર મેળવાવા માટે ની અરજી નું પત્રક

20 ) ખેતી ની જમીન નું એકત્રીકરણ

21 ) ખેતી ની જમીન નું બિન ખેતી માં ઉપયોગ બાબત નું અરજી પત્રક

22 )  ગણોતધારા - 63 મુજબ ખેતી ની જમીન ખરીદવા માટે ની અરજી

23 ) ગરીબી રેખા હેઠળ ની મહિલાઓ ને પ્રસૂતી ની આર્થિક સહાય માટે ની અરજી પત્રક

24 ) ગામ ના નકશા ની નકલ મેળવાવા

25 ) જન્મ તારીખ સુધારવા ની અરજી

26 ) જન્મ ના પ્રમાણપત્ર માં સુધારા બાબત નું ફોર્મ

 27 ) જન્મ નું પ્રમાણ પત્ર મેળવવા બાબત 

28 ) જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કૌટુંબિક રેસન કાર્ડ મેળવવા બાબત

29 ) ખાસ અંગભૂત યોજના હેઠળ ચાફ્કટર ખરીદી માટે નીસહાય

30 ) રજી.સંસ્થા / ટ્રસ્ટ /સહકારી મંડળી વગેરે ન ગૌચર મેળવાવા બાબત

31 ) ડુપ્લિકેટ રેશન કાર્ડ

32 ) તલાટી નો દાખલો

33 ) દીકરી રુડી સાચી મૂડી યોજના અંતર્ગત સહાય મેળવવા બાબત

34 ) નવી શરત ની જમીન બિન ખેતી ના હેતુ માટે વાપરવા દેવા / તબદીલ કરવા/ શરત ભંગ માટે મંજૂરી 

મેળવાવા

35 ) નાનાસીમાંત ખેડૂત નો દાખલો મેળવાવા નું અરજીપત્રક

36 ) નામ , અટક ,આ જાતી ,પિતા નું નામ જન્મ સ્થળ ધર્મ વગેરે માં ફેરફાર કરવા માટે નું ફોર્મ

37 ) ભારત સરકાર ની રાષ્ટ્રીય કુટુંબ સહાય મેળવવા બાબત

38 ) મકાન અને વાળા કબજા હક્ક કરવાની અરજી

39 ) મરણ નું પ્રમાણ પત્ર મેળવવા ની અરજી

40 ) મહીલાઓ ને બેન્ક મારફતે કુટીર ઉધ્યોગ કે વ્યવસાય માટે લોન ની અરજી નો નમૂનો

41 ) માનવ કલ્યાણ યોજના હેઠળ સાધન સહાય નું ફોર્મ

42 ) માનવ ગરિમા યોજના હેઠળ સાધન કે લોન કે સહાય માટે ન ફોમ

43 ) માપણી કરવવા માટે નું ફોર્મ

44 ) મિલકત નો દાખલો મેળવવા માટે નું ફોર્મ

45 ) રેકોર્ડ તપાસવા દેવા માટે ની અરજી

46 ) વાજપાઈ બેંકેબલ યોજના

47 ) વારસાય નું પ્રમાણ પત્ર મેળવવા બાબત

48 ) વિકલાંગતા નું પ્રમાણ પત્ર મેળવવા બાબત

49 ) સરદાર પટેલ આવાસ યોજના નું ફોર્મ

50) સ્વરોજગાર યોજના હેઠળ ધિરામ મેળવવા નું ફોર્મ

51 ) હક્ક પત્રક માં એન્ટ્રી બાબત નું ફોર્મ

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો