નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


પૃષ્ઠો

લેબલ ઓનલાઇન અભ્યાષ ની માહિતીઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઓનલાઇન અભ્યાષ ની માહિતીઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 13 જૂન, 2021

જી - શાળા એપ ની માહિતી ( G - SHALA )

          ~~~           G - SHALA APP                 ~~~

> જી - શાળા એપ ગુજરાત શિક્ષણ વિભાગ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ નું આયોજન 

> જી - શાળા એપ કેરીતે ડાઉનલોડ કરવી કેવી રીતે આઈ ડી અને પાસવર્ડ મેળવવા તેની માહિતી 

> આ એપ ધોરણ - 1 થી 12 સુધીના અભ્યાસ ની માહિતી પૂરી પડે છે 

< સંપૂર્ણ માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું >











મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

SUMMARY CONTENT TRECKER( જૂન થી સપ્ટે માષ સુધી નું ધો 3 થી 12 નું બધુજ શિક્ષણ )

 .../////   નમસ્કાર બાળકો અને શિક્ષક મિત્રો .......

                        શું તમે જૂન થી અત્યાર સુધી માં જુદા જુદા મધ્યમ દ્વારા ધોરણ 3 થી 12 ના બાળકો ને શું ભણાવ્યું કેટલું ભણાવ્યું એ બધીજ માહીતી મળતી નથી......????

            ચિંતા ન કરો આ બધીજ માહીતી માત્ર એકજ ક્લિક માં ધોરણ 3 થી ધોરણ 12 સુધી ની 

            હા જૂન -2020 થી સપ્ટે - 2020 સુધી ની બધીજ માટે ધોરણ વાઈજ અને પ્રકરણ વાઈજ નીચે ની લિન્ક થી મેળવો ,,,/    

/........નોચે ના ચિત્ર ને ક્લિક કરો દરેક ધોરણ અને પ્રકરણ ની માહિતી મેળવો ...///

//....   ચિત્ર માથી એક્સેલ ફાઇલ ખૂલે તેને ડાઉનલોડ કરી લેવી જ્યારે જે ધોરણ અને જે વિષય ને જે પ્રકરણ જોવું હોય તેના પર ક્લિક કરવું....//