/////....... પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા - 2020 ........////
>> નમસ્કાર બાળકો અને વાલીઓ તથા શિક્ષકમિત્રો - રાજ્ય પરીક્ષા બોર્ડ ની પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ -2020 પરીક્ષા ની જાહેરાત અને નોટિફિકેશન આવી ગયેલ છે .
>> પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ ધોરણ - 6 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે
>> માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ ધોરણ - 9 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે
>> આ પરીક્ષા બાબત ની સંપૂર્ણ સમજૂતી
( 1 ) કેવીરીતે ફોર્મ ભરવું
( 2 ) ફોર્મ ક્યાં જમા કરવવું અને ક્યાં ડૉક્યુમેન્ટ જરૂર પડશે
( 3 ) અભ્યાસક્રમ કેટલો અને કેવો પૂછશે
>>> આમ આ બધીજ બાબત ની જાણકારી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::---







0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો