/..... શાળા ના બાળકો ની ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા ના આયોજન બાબત :-
તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરો🙏
🔥📢🆕 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવા બાબત
➡️ આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે.
1. ધોરણ 1 થી 5 માટે
2. ધોરણ 6 થી 8 માટે
3. ધોરણ 9 થી 12 માટે
➡️ હરીફાઈ માટેની થીમ
1.શ્રમનું ગૌરવ અથવા
2.એક ભારત શ્રેષ્ઠ ભારત
➡️ માત્ર અપલોડ કરો ફોટો📸
➡️ ઈનામની વ્યવસ્થા
( પ્રત્યેક કેટેગરીના ટોચના 3 વિજેતાઓ માટે)
1. 10000 /-💰
2. 7000 /-💰
3. 5000 /-💰
તથા 2000 /- સાત વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ તરીકે અપાશે.
🆕 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવા બાબત
સ્પર્ધામાં ભાગ લેવા નીચેના ચિત્ર ને ક્લિક કરવું >>//
sakshipatel35964@gmail.com
જવાબ આપોકાઢી નાખોdinkichavda123@gmail.com
જવાબ આપોકાઢી નાખો