નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


રવિવાર, 4 ઑક્ટોબર, 2020

ગુજરાત સરકાર ની દરેક યોજનાઓ - એકજ ક્લિક વોટ્સ અપ ( whats up) પર..///

 //..   નમસ્કાર મિત્રો અને બાળકો અને વાલીઓ... 

              ગુજરાત સરકાર માં હાલ માં જોવા મળતી બધીજ યોજનાઓ ની માહિતીઑ જો જણાવી હોય તો માત્ર ઘણી બધી વેબસાઇટ માં શોધવા જવું પડે છે ,,..//

       આ મુસકેલિ નું નિવારણ માત્ર એકજ ક્લિક માં હા આપના મોબાઈલ માં વોટ્સ અપ ના માધ્યમ દ્વારા મિલવી શકો છો ,,//

   વધુ માહિતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ..//





0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો