નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


શુક્રવાર, 2 ઑક્ટોબર, 2020

શાળા ના બાળકોની ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા બાબત :-

 /.....  શાળા ના બાળકો ની ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા ના આયોજન બાબત :- 

તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરો🙏


🔥📢🆕 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવા બાબત


➡️ આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે.

1. ધોરણ 1 થી 5 માટે

2. ધોરણ 6 થી 8 માટે

3. ધોરણ 9 થી 12 માટે


➡️ હરીફાઈ માટેની થીમ

1.શ્રમનું ગૌરવ અથવા

2.એક ભારત શ્રેષ્ઠ ભારત


➡️ માત્ર અપલોડ કરો ફોટો📸

➡️ ઈનામની વ્યવસ્થા

( પ્રત્યેક કેટેગરીના ટોચના 3 વિજેતાઓ માટે)

1. 10000 /-💰

2. 7000 /-💰

3. 5000 /-💰


તથા 2000 /- સાત વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ તરીકે અપાશે.

🆕 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવા બાબત

   સ્પર્ધામાં ભાગ લેવા નીચેના ચિત્ર ને ક્લિક કરવું >>//



2 comments: