નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

ખેલો ઈન્ડિયા સ્કૂલ ફિટનેસ એસેસમેન્ટ માં કરવાની થતી કામગીરી ની માહિતી

 /...નમસ્કાર આચાર્યશ્રી અને વ્યાયામ શિક્ષકો .....

                      સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા અંતર્ગત કરવાની થતી તમામ  કામગીરી માટે નીચેના દરેક મુદ્દાને ધ્યાન માં રાખી  ક્લિક કરતાં બધીજ માહિતી મળી જશે ,,( જેમકે એપ કેવી રીતે કામકારે છે વેબ સાઇટ માં કેવી રીતે રજીસ્ટ્રેસન કરવાનું બાળકો કેવી રીતે દાખલ કરી ને માહિતીઓ ભરવાની દરેક માહિતી મળી જશે ...

( 1 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત   શાળાનું અને વ્યાયામ શિક્ષક નું રજીસ્ટ્રેશન નીચે ના ચિત્ર ને ક્લિક કરવું 


( 2 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી :- નીચે ના ચિત્ર ને ક્લિક કરવું 



( 3 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત ખેલો ઈન્ડિયા માં આચાર્ય શ્રી દ્વારા કરવાની થતી કામગીરી :- નીચે ચિત્ર પર ક્લિક કરવું 


 

( 4 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત ખેલો ઈન્ડિયા માં શાળા ના વ્યાયામ શિક્ષક દ્વારા કરવાની થતી કામગીરી :- નીચેના ચિત્ર ને ક્લિક કરવું 


( 5 ) સ્કૂલ ફિટનેશ અંતર્ગત મોબાઈલ એપ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેસન કરી બાળકોનો ડેટા સેવ કરી શકાય તેની માહિતી : - નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે 


સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા અંતર્ગત કરવાની તહતી કામગીરી માટે નીચે ની pdf ને ક્લિક કરતાં બધીજ માહિતી મળી જશે :--


સ્કૂલ ફિટનેસ ખેલો ઈન્ડિયા ની બધીજ માહિતી એકજ પીડીએફ મી ક્લિક અહી કરો ,,//


>>>  શાળા ના બાળકો ની જે વ્યાયામ અંતર્ગત જે જુદી જુદી ટેસ્ટ લેવાની છે તેની માહિતી નીચે ક્લિક કરતો મળી રહેશે ,, //  બાળક ની ઉમર 5 થી 8 વર્ષ માટે ની અલગ છે અને 9 થી18  વર્ષ ના બાળકો ની અલગ છે જે નીચે ની લિન્ક ક્લિક કરતાં મળી જશે 


( 2 )   સ્કૂલ ફિટનેસ માં બાળકો ના જે ટેસ્ટ લેવાના છે  તેની વિડીયો દ્વારા સમજૂતી ..//


>>> ખેલો ઈન્ડિયા ફિટનેસ આ વિભાગ માં કેવી રીતે વેબ પર કે એપ પર કામ કેવી રીતે કરવાનું છે તથા ખેલો ઈન્ડિયા ની કામગીરી ની બધીજ સમજૂતી નીચે ક્લિક કરતાં લામી જશે ..//


( 3 ) ખેલો ઈન્ડિયા ફિટનેસ અંતર્ગત કરવાની થતી બધીજ કામગીરી ની માહિતી અહી ક્લિક કરતાં મળી જશે ..//







0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો