નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


પૃષ્ઠો

સોમવાર, 25 ઑગસ્ટ, 2025

SCHOOL GAMES FEDERATION OF INDIA ( S.G.F.I) - શાળકીય રમતોત્સવ- 2025-26

 

           🏆 શ્રી નવચેતન વિધ્યાલય હિરાપુરા 🏆

અહેવાલ:-

આપણી સ્કુલમાંથી આ વર્ષના શાળાકીય રમતોત્સવ-2025/26 માં નિચે મુજબ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થિનીઓ દ્વારા રમતોમાં તાલુકા સ્પર્ધાની ભાગ લેવામાં આવેલ હતો.

1)             અંડર – 17 કબડ્ડી ભાઇઓ

2)             અંડર – 17 કબડ્ડી બહેનો

3)             અંડર – 17 ખો-ખો બહેનો

4)             એથ્લેટિક્સ – અંડર – 14 અને 17 ભાઇઓ

5)             એથ્લેટિક્સ – અંડર – 14 અને 17 બહેનો

આ સ્પર્ધાઓમાં પરીણામ નિચે મુજબ આવ્યા હતા

1)             અંડર – 17 કબડ્ડી ભાઇઓ ( રનર્સ-અપ ) દ્વિતીય નંબર

2)             અંડર – 17 કબડ્ડી બહેનો( રનર્સ-અપ ) દ્વિતીય નંબર

3)             અંડર – 17 ખો-ખો બહેનો ( રનર્સ-અપ ) દ્વિતીય નંબર

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તાલુકા કક્ષા ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ  દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરો તે માટે   શાળા ના પ્રમુખ શ્રી   નારાયણ દાદા, મંત્રીશ્રી  રાજુભાઈ પટેલ ( Ice Make Family ) શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ   તથા સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. 

 Under. 17  - ( એથ્લેટિક્સ ભાઇઓ –બહેનો )

(1)  ઠાકોર તુષાર  800m  પ્રથમ 

(૨)  સેનવા દિવ્યા. 100m. પ્રથમ

(૩) દંતાણી અનિતા.1500m પ્રથમ 

(4) ઠાકોર નિશા.  ગોળા ફેંક.   પ્રથમ

(5) ઠાકોર અર્જુન  400m.   દ્વિતીય 

(6) રાવળ શ્રુતિ.     800m.  દ્વિતીય

(7) વાઘરી સની.   ગોળા ફેંક  તૃતીય 

(8) ઠાકોર સ્નેહલ. 400m.   તૃતીય

Under 14  ( એથ્લેટિક્સ ભાઇઓ –બહેનો )

 (1) ઠાકોર સપના  400m  પ્રથમ 

 (2) ઠાકોર રવિ.     400m. પ્રથમ

 (3) ઠાકોર સ્નેહા   100m. તૃતીય 

(4). ઠાકોર ધાર્મિક  200m. તૃતીય

શ્રી નવચેતન વિધ્યાલય - શાળકીય રમતોત્સવ

શ્રી નવચેતન વિધ્યાલય - શાળકીય રમતોત્સવ- યુટ્યુબ

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો