:- શ્રી નવચેતન વિધ્યાલય – હિરાપુરા :-
Ø 💥 ઓગષ્ટ મહીનો એટલે ક્રાંતિનો મહીનો
Ø 💥આપણી સ્કુલમાં 79મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અંતર્ગત
તા:- 02 થી 08 ઓગષ્ટ અને 9 થી 14 ઓગષ્ટ તેમજ 15-મી ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવેલ
હતી.
Ø 💥 તા :- 02 થી 08 ઓગષ્ટ સુધી રંગોળી, ક્વિઝ , દેશ ભક્તિ કાર્યક્રમો, રાખડી , ચિત્ર , વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.
Ø 💥તા :- 09 થી 12 ઓગષ્ટ દરમીયાન રેલી
Ø 💥તા :- 13 થી 15 ઓગષ્ટ તીરંગા સાથે સેલ્ફી , સ્વછતા ઝુંબેશ અને ધ્વજ વંદન નું આયોજન કરવામાં આવેલ હતું.
હર ઘર તિરંગા – 79મો સ્વતંત્રતા દિવસ
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો