નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


મંગળવાર, 1 ઑક્ટોબર, 2024

APAAR ID - STUDENTS NEW ID ( ONE NATION ONE STUDENTID)

 



q  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત "એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID" ના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રૅક કરવા દરેક વિદ્યાર્થી માટે એક અનન્ય ૧૨ અંકનું "ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR)" ID બનાવવામાં આવનાર છે જે શૈક્ષણિક સંસાધનોને ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થશે અને કાયમી રહેશે.

q  APAAR IDએ ડિજીલોકર ઇકોસિસ્ટમને ઉપયોગ કરવા માટેનું GATEWAY છે જે વિદ્યાર્થીઓને EXAM RESULTS, HOLISTIC રિપોર્ટ કાર્ડ, LEARNING OUTCOMES ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે, ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે.

q  APAAR IDએ ડિજિટાઈઝેશન, વ્યક્તિગત શિક્ષણ, શાળા બહારના બાળકો (OoSC) ને શાળાઓમાં પરત લાવીને શિક્ષણના સાર્વત્રિકરણ જેવા વ્યાપક ધ્યેયોમાં પણ સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગોમાંના હસ્તક્ષેપને વધુ અસરકારક રીતે સક્ષમ કરશે.  

સંપુર્ણ  અપાર આઇ ડી ની સમજ માટે લિંક ક્લીક કરો 


                  APAAR ID - સમજ માટે અહિં ક્લિક કરવું 


અપાર આઇડી – વીડીયો -2 માટે અહિં ક્લિક કરવું


0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો