નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


સોમવાર, 16 ઑક્ટોબર, 2023

UDISE+ NEW 2023-24 ( NATIONAL CODE )

 

<> વર્ષ -2023 -24 માં UDISE+ નું વિધ્યાર્થીઓ માટે નું નવું વર્જન.
                       <>  STUDENTS MODULE<>

<>  કુલ ત્રણ મોડ્યુલ ની માહિતી નો ડેટા શાળાઓ દ્વારા અપડેટ કરવાની કામગીરી નો સમાવેશ કરેલ છે.

<> દરેક બાળકોને આધારડાયસ ની માફક એક નેશનલ યુનિક કોડ અહી જનરેટ થાય છે. તેને આધારે વિધ્યાર્થીઓ ની સંપૂર્ણ પ્રોફાઇલ બનાવી શકાશે .

                           <>  વન નેશન વન કોડ <>

<> આમ આધાર નંબર ની માફક જ એક યુનિક નેશનલ કોડ દરેક વિધ્યાર્થીઓ ને આખા દેશ માં આપવામાં આવશે .//

💢💢   મિત્રો આ પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ નીચેના ચિત્ર ને ક્લિક કરી મેળવી લેવી.


💢💢  સંપૂર્ણ માહિતી ની પી.ડી.એફ નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મેળવી શકો છો .

https://drive.google.com/file/d/1maMTnFtDgvRSKeE-Bw7J5ZcMWegotMQn/view?usp=drive_link





0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો