નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

KHEL MAHAKUMBH-2023

 



Ø💢💢💢        ખેલ મહાકુંભ – 2023 ની રજીસ્ટ્રેશન ની તારીખો = 23-09-2023 થી શરૂ થઈ ગયું છે.

Ø           ખેલ મહાકુંભ ની અંતિમ રજીસ્ટ્રેસન ની તારીખ = 18-10-2023  છે.

Ø  ખાસ અંડર – 9 , 11 ,14 ,17 નું રજીસ્ટ્રેશન ફરજિયાત શાળામાંથી જ થઈ શકશે માટે શાળા ને જાણ કરવી.

  =      શાળા બહાર ના બાળકોનું પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે. જે વ્યતિગત રીતે કરવાનું હોય છે વેબસાઇટ પર જાઈ.

Ø આજ રીત ઓપન એજ તેમજ એબોવ – 40 અને એબોવ – 60 નું સીધું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે.

રજીસ્ટ્રેશન કે બીજી કોઈ તકલીફ માટે હેલ્પ નંબર- 18002746151

https://youtu.be/ZJc03O7YSAQ?feature=shared


ખેલ મહાકુંભ -2023 નું રજીસ્ટ્રેશન સમજૂતી માટે અહી ક્લિક કરો


ખેલ મહાકુંભ -2023 ની રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરવું






0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો