નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023

D E ODIT 2021-21 ( 2023-24)

 નમસ્કાર   મિત્રો  ✋

         ખાતાકીય ઓડિટ - કમિશ્નરશ્રી શાળાઓ ની કચેરી ગાંધીનગર

     @  D E ODIT -   અહી નીચેની લિન્ક દ્વારા ખાતાકીય ઓડિટ ની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલ છે.

જેના ઉપર ક્લિક કરવું અને માહિતી મેળવી લેવી 

ખાતાકીય ઓડિટ ની માહિતી માટે અહી ક્લિક કરવું

 ખાસ મિત્રો ઉપર નો વોડિયો સંપૂર્ણ સમજ્યા બાદ જ પત્રકો ભરવા માટે વિડીયો દ્વારા સમજૂતી ખાસ મેળવી લેવી

        ખાતાકીય ઓડિટ ના પત્રકો વર્ષ 2023-24 થી સંપૂર્ણ બદલાઇ ગયા છે જે નીચે તમને મળી રહેશે 

અહી જે શીટ મૂકેલી છે તેની પ્રિનતો લઈ પત્રકો ભરી શકો છો.

      જો શીટ માં સીધી માહિતી ભરવી હોય શીટ અનપ્રોટેક્ટ કરવી જરૂરી છે.

મિત્રો શીટ ડાઉનલોડ કર્યા બાદ શીટ માં ફેરફાર કરવા માટે અન પ્રોટેક્ટ શીટ કરાવું એટલે શીટ માં સુધારા વધારા કરી શકશો.

             ખાતાકોય ઓડિટ ના પત્રકો માટે અહી ક્લિક કરવું

1 comments:

  1. સર ડી ઈ ઓડિટ નો એક્સેલ ફાઈલ નો પ્રોટેકશન પાસવર્ડ મોકલાવશો

    જવાબ આપોકાઢી નાખો