નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


બુધવાર, 2 માર્ચ, 2022

ખેલ મહાકુંભ - 2022 ( શાળા અને વ્યક્તિગત રજીસ્ટ્રેશન )

                                          ખેલ મહાકુંભ- 2022 


ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન 18-02-2022 થી શરુ કરવામાં આવ્યું છે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માં આપનું સ્વાગત છે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના રમતગમતના સંદર્ભમાં રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણને સરળ બનાવવા અને રમતને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.

>>   વર્ષ - 2021 -22 માટે ખેલ મહાકુંભા ના રજીસ્ટ્રેશન ની સંપૂર્ણ વિગત માટે નીચેની લિન્ક ક્લિક કરવાથી રજીસ્ટ્રેશન માટે ની જાણકારી મળી રહેશે ..

ખેલ મહાકુંભ - 2022 🙏

💥 શાળા - કોલેજ - વ્યક્તિગત રજીસ્ટ્રેશન 💥

👉👉    વ્યાયામ શિક્ષકો / આચાર્યો નું કાર્ય 

*🔹 ➡️ ખેલાડી ની માહિતી 

*🔹 ➡️ બેંક એકાઉન્ટ ની વિગતો 

*🔹 ➡️ અન્ય માહિતી

📌 ડોક્યુમેન્ટ સાથે ની સંપૂર્ણ માહિતી માટેની લિંક:

ખેલ મહાકુંભ ના રજીસ્ટ્રેશન માટે અહી કિલ કરો


ખેલ મહાકુંભ ની વેબ પેજ પર રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરવું

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો