નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


શુક્રવાર, 23 એપ્રિલ, 2021

ધોરણ - 9 નું વાર્ષિક પરીક્ષા નું પરિણામ

            >>>  ધોરણ -9 ના વાર્ષિક પરિણામ પત્રકો બનાવવા <<<

>>  આ વર્ષ - 2020 / 21 માં ધોરણ 9 અને 11 ને માસ પ્રમોસન આપવામાં આવેલ છે . જેમાં આ વર્ષે - 2020 / 21 માં પરિણામ કેવી રીતે બનાવવું તેની માહિતી નીચે આપેલ છે . 


>> ધોરણ -9 ના પત્રકો મેળવવા માટે નીચે ક્લિક કરવું :- 

  1 ) બધાજ વિષય ના ઇન્ટરનલ માર્ક્સ માટે અહી ક્લિક કરવું

    2) બધાજ વિષય નું ટોટલ અને પરિણામ પત્રક માટે અહી ક્લિક કરવું

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો