નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


સોમવાર, 12 એપ્રિલ, 2021

ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા માં ( ગણિત અને વિજ્ઞાન ) પ્રશ્નપત્રો ની સમજ

                  >>  ધોરણ 10 એસ એસ સી બોર્ડ  ( ગણિત / વિજ્ઞાન ) <<

>>  નમસ્કાર શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓ તથા વ્હાલા ધો 10 ના બાળકો આ વર્ષે - મે 2021 માં બોર્ડ ની પરીક્ષા આપવા જય રહ્યા છો તે માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષય માં પૂરેપૂરા માર્કસ તેમજ સામાન્ય વિધ્યાર્થીઓ જેમને આ વિષય માં સંઘર્ષ કરાવો પડતો હોય તેમણે પણ પાસ થવા માટે ની સંપૂર્ણ માહિતી અહી વિડીયો અને પીડીએફ માં આપવામાં આવેલ છે.

>>  ખાસ બાળકો ને પાસ થવા અને પૂરેપૂરા માર્કસ લાવવા માટે અગત્યનું છે જેથી દરેક બાળકો ને પહોંચાડવા વિનંતી :-

>>   અહી નીચે ક્લિક કરતાં ગણિત ના વિષય માં પ્રશ્નપત્ર ના ચારે વિભાગ ના દાખલા ક્યાં પ્રકરણ અને કેટલા માર્ક્સ ના આવીશકે છે તેની માહીતી મેલી જશે :- 

         👉 ગણિત ના પ્રશ્નપત્ર ની માહિતી માટે અહી ક્લિક કરવું

             👉  ગણિત બ્લ્યુ પ્રિન્ટ માટે અહી ક્લિક કરવું


>> અહી નીચે ક્લિક કરતાં ગણિત ના વિષય માં પ્રશ્નપત્ર ના ચારે વિભાગ ના દાખલા ક્યાં પ્રકરણ અને કેટલા માર્ક્સ ના આવીશકે છે તેની માહીતી મેલી જશે :- 

             👉  વિજ્ઞાન ના પ્રશ્નપત્ર ની માહિતી માટે અહી ક્લિક કરવું 

             👉   વિજ્ઞાન બ્લ્યુ પ્રિન્ટ માટે અહી ક્લિક કરવું

>> ખાસ શિક્ષક મિત્રો બને એટલા વધુને વધુ બાળકો ને આ લિન્ક મોકલી લાભ અપાવીશકો છો તો ખાસ પહોચડવા વિનંતી ..//

>>  બાળકો #schoolgyan નામની ચેનલ સબ્સ્ક્રાઈબ કરી રાખે જેથી તેમાથી બધુજ મટિરિયલ મળી જશે ..//






0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો