નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


ગુરુવાર, 18 માર્ચ, 2021

વર્ષ - 2020 / 2021 ની કર્મચારીઓ ની જી . પી . એફ ના વ્યાજ ની ગણતરી

         ///  ............. જી . પી . એફ ના વ્યાજ ની ગણતરી ............////


> >>                 નમસ્કાર મિત્રો આ વર્ષ એટ્લે કે  વર્ષ - 2020 / 2021 માં             જનરલ પ્રોવિડન્ટ ફંડ ના વ્યાજ ની ગણતરી તમે જાતે પોતાને ઘરે કેવી           રીતે કરી શકો તે માટે ની અહી માહિતી આપવામાં આવેલ છે 

>>>     નીચે એક એક્સેલ શીટ આપવામાં આવી છે તેમાં તમારે માત્ર ગયા વર્ષ ની બંધ સિલક નાખવાની છે અને તમારી દર માષ ની કપાત અને ડ્રોપ ડાઉન કરવાનું છે આપો આપ તમારી ગણતરી થઈ જાશે .

>>>  હા મિત્રો તમે તમારી જાતે એક્સેલ શીટ બનાવી જાતે પણ ગણતરી કરી શકો છો તેની સમાજ માટે નીચે એક ચિત્ર આપેલ છે તેને ક્લિક કરી પ્રથમ સમજી લેવું પછી ગમેતેટલા કર્મચારી હોય તમે ખુબજ જડપ થી બધાની ગણતરી કરી શકો છો.

>>  ગણતરી સમજવા નીચેના ચિત્ર ને ક્લિક કરવું ::--



>>>  નીચે એક એક્સેલ શીટ ક્લિક કરતાં મળશે તેમાં તમારી માહિતી નાખી દો અને તમારી ગણતરી મળી જશે ..//

>>  મિત્રો સૌથી પહેલા નીચેની એક્સેલ શીટ ડાઉનલોડ કરી લેજો પછી તેમાં માહિતી ભરજો 










0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો