નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

SUMMARY CONTENT TRECKER( જૂન થી સપ્ટે માષ સુધી નું ધો 3 થી 12 નું બધુજ શિક્ષણ )

 .../////   નમસ્કાર બાળકો અને શિક્ષક મિત્રો .......

                        શું તમે જૂન થી અત્યાર સુધી માં જુદા જુદા મધ્યમ દ્વારા ધોરણ 3 થી 12 ના બાળકો ને શું ભણાવ્યું કેટલું ભણાવ્યું એ બધીજ માહીતી મળતી નથી......????

            ચિંતા ન કરો આ બધીજ માહીતી માત્ર એકજ ક્લિક માં ધોરણ 3 થી ધોરણ 12 સુધી ની 

            હા જૂન -2020 થી સપ્ટે - 2020 સુધી ની બધીજ માટે ધોરણ વાઈજ અને પ્રકરણ વાઈજ નીચે ની લિન્ક થી મેળવો ,,,/    

/........નોચે ના ચિત્ર ને ક્લિક કરો દરેક ધોરણ અને પ્રકરણ ની માહિતી મેળવો ...///

//....   ચિત્ર માથી એક્સેલ ફાઇલ ખૂલે તેને ડાઉનલોડ કરી લેવી જ્યારે જે ધોરણ અને જે વિષય ને જે પ્રકરણ જોવું હોય તેના પર ક્લિક કરવું....//


0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો