નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


સોમવાર, 21 જૂન, 2021

RTE - 2021 પ્રવેશ

             💢    આર ટી ઇ - 2021 ના પ્રવેશ ની માહિતી  💢

Ø તમારા બાળક ને પ્રાઈવેટ શાળામાં મફત પ્રવેશ મેળવવામાટે             ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી અને સંપૂર્ણ સમજ 

 

       તા – 25/06/2021 થી 05/07/2021 સુધી       

Ø ગુજરાત સરકારની R.T.E યોજના અન્વયે આ વર્ષ 20221-22 માટે ધો -1 માં આવનાર બાળકો જેમનો જન્મ 5 થી 7 વર્ષ ની વચ્ચે હોય તે બાળકો ના વાલીઓ વેબ સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી આર.ટી.ઇ. અંતર્ગત પોતાના બાળકને પસંદગીની ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળા માં પ્રવેશ લઈ શકે છે,

Ø આર .ટી .ઇ – 2021/22 ના પ્રવેશ ની સંપૂર્ણ માહિતી જેમકે ક્યારે ફોર્મ ભરવાના છે ક્યાં વિભાગ માં ક્યાં ડૉક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી બધીજ માહિતી

Ø ફોર્મ ભરતા પહેલા અહી એક વિડીયોમાં ઓનલાઇન માહિતી આપેલ છે તે ખાસ જોવી જરૂરી છે નહિતો તમારું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે માટે ફોર્મ ભરતા પહેલા આ માહિતી મેળવી લેવી જરૂરી છે .

     

               ફોર્મ ની માહિતી માટે અહી ક્લિક કરવું

Ø  ઉપર ની માહિતી મેળવ્યા બાદ તમે નીચે ક્લિક કરતાં             તેની વેબસાઇટ ઉપર પહોચી જશો

  ફોર્મ ભરવા વેબ સાઇટ પર જવા અહી ક્લિક કરવું

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો