નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020

My NEP / મેરી શિક્ષા મેરા ભારત / NEW EDUCATION POLICY - 2020

 //...નમસ્કાર મિત્રો  .... 

                             નવી શિક્ષા નીતિ -2020 માં   MY NEP વેબસાઇટ પર રજીસ્ટ્રેસન 

       કરી ને ક્વિજ સ્પર્ધા માં ભાગ લઈ ને સર્ટિફિકેટ મેળવી શકાય છે.    

        સાથે સાથે ..નવી શિક્ષા પોલિસી અંતર્ગત ચિત્રો, નિબંધ કે ક્રિએટિવ ઇમેજ કે વિડીયો વગેરે નવી શિક્ષા પોલિસી ની બાબત અપલોડ કરી ને સર્ટિ મેળવી શકાય છે..

  પહેલા આ સર્ટિ કેવીરીતે મેળવી શકાય તે માટે નીચે ક્લિક કરી માહિતી સમજી લેવી ../

નવી શિક્ષણ નીતિ ના સર્ટિ મેળવવા ની સમજૂતી માટે અહી ક્લિક કરવું

   

 હા... બીજું NEP એટલે નવી શિક્ષા પોલિસી ના એમ્બેસેડ બની શકાય છે અને તેનું સર્ટિ પણ મેળવી શકાય છે ..  

   તેના  માટે નીચેના ચિત્ર  પર ક્લિક કરવું ત્યાથી રજીસ્ટ્રેસન કરી આગળની પ્રક્રિયા પૂરી કરી સર્ટિ મેળવી શકશો


રજીસ્ટ્રેસન કરી ને મિત્રો ક્વિજ ના જવાબો આપી તેને સબમિટ કરવી એટલે ક્વિજ ની સ્પર્ધાનું રિજલ્ટ અને સર્ટિ ડાઉનલોડ કરી સકાય છે.

મિત્રો ........અહી નીચે ક્લિક કરી તમે સર્ટિ મેળવી શકશો ,,,







0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો