નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


શનિવાર, 19 સપ્ટેમ્બર, 2020

ધોરણ -9 વિજ્ઞાન પ્રકરણ - 8 ( ગતિ )

 //...નમસ્કાર બાળકો અને મિત્રો ...

           ધો-9 ના વિજ્ઞાન નું પ્રકરણ - 8 ગતિ માં બાળકો અહી તમને બુક્સ સાથે શબ્દે શબ્દ ની સમજૂતી સાથે સુધ્ધ ગુજરાતી ભાષા માં બાળક સમજી શકે તે રીત ના આખા પ્રકરણ ના પાંચ વિડીયો બનાવ્યા છે,

 નીચે પ્રમાણે ક્લિક કરી ને તમે જોઈ શકો છો . એક જ વાર જોવાથી આખા પ્રકરણ ની માહિતી મળી રહેશે મિત્રો ખાસ ....વિડીયો ને લાઇક અને  સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો ,,,

પ્રકરણ - 8 ગતિ ભાગ - 1 ( ગતિ ની સમાજ અને અંતર તથા સ્થાનાંતર)


પ્રકરણ - 8 ગતિ ભાગ - 2 ( જડપ અને વેગ તેના સૂત્રો અને વ્યાખ્યા )


પ્રકરણ - 8 ગતિ ભાગ - 3 ( પ્રવેગ અને તેના સૂત્રો સાથે દાખલા ની સમજ )


પ્રકરણ - 8 ગતિ ભાગ - 4 ( અંતર - સમય , વેગ - સમય ના આલેખ ના ઉપયોગો)

પ્રકરણ - 8 ગતિ ભાગ -5 ( ગતિ ના સમીકરણો અને દાખલા )

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો