નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


પૃષ્ઠો

શુક્રવાર, 6 નવેમ્બર, 2020

ડી એ તફાવત ની સમજૂતી અને ગણતરી

 ///.... નમસ્કાર આચાર્યશ્રીઓ અને શિક્ષકો તથા ક્લાર્ક શ્રી .  

      દર વર્ષે છ માષ ની મોઘવારી ની ગણતરી અને એરિયર્ષ ની રકમ ની ગણતરી ની સમજૂતી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે...//

      આ વખતે ત્રણ માષ ની ગણતરી કરવાની છે . જે જુલાઇ - 2019 થી સપ્ટે - 2019 ની થશે ..//

     અહી આ માહિતી સમજૂતી માટે મુકેલ છે . જિલ્લા શિક્ષણાધિકારી ના પરિપત્ર આવ્યા બાદ જ એક્ષેલ શીટ જોઈ ને ફેરફાર સાથે બનાવવી //

   હા લગભગ બધાજ જિલ્લા માં સમાનજ હોય છે ..//

   સૌપ્રથમ પોતાની જાતે કેવી રીતે બનાવી શકાય તેની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::--



 //.......  ગણતરી માટે ની એક્સેલ શીટ માટે નીચે ક્લિક કરવું ::--

ડી એ ના તફાવત ની એક્સેલ સીટ ની ગણતરી માટે અહી ક્લિક કરવું


0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો