નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020

વર્ષ - 2020 / 21 નો ખાસ ધોરણ -9 અને 10 નો ઘટાડેલ અભ્યાષ્ક્રમ

 //...  નમસ્કાર મિત્રો ,,,અને બાળકો //

                      આ વર્ષે કોવિડ-19 ની પરિસ્થિતી ને કારણે ધો - 9 થી ધો -12 ના અભ્યાષ્ક્રમ માં ઘટાડો કરવાની સરકાર ની વિચારણા ને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાષ્ક્રમ માં ઘટાડો કરવામાં આવેલ છે.//

    ધોરણ -9 માં આ વર્ષે ખરેખર ક્યાં પ્રકરણ માં શું ભણવાનું છે અને શું રદ કરવામાં આવેલ છે તે ની માહિતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ..//

ધોરણ -10  માં આ વર્ષે ખરેખર ક્યાં પ્રકરણ માં શું ભણવાનું છે અને શું રદ કરવામાં આવેલ છે તે ની માહિતી માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું ..//



0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો