નવચેતન વિધ્યાલય, હીરાપુરા વિરમગામ,જી-અમદાવાદ


રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012

Online Registration


અહી  કેટલીક  અગત્ય   ની  વેબ  સાઈટ   મુકેલ   છે ......///

Online Registration

empower.guj.nic.in online registration for basic computer course BCC gujarat state, For eligibility, fees visit website or go to nearest kaushalya vardhan kendra KVK, ITI, rojgar kacheri. Call toll free number 1800 233 5000 

 સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ અને રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
  eરજીસ્ટ્રેસન  માટે અહી  ક્લીક  કરો 

 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો